06/11/2026
એક ગર્વની ક્ષણ Niva Organic પરિવાર માટે! ✨
ગાંધીનગર ખાતે યોજાયેલ 'કૃષિ વિકાસ કેન્દ્ર' અને 'ખેડૂત બચાવ અભિયાન' પ્રોગ્રામમાં માનનીય શ્રી જીતુભાઈ વાઘાણી( Jitu Vaghani ) એ અમારા Niva Organic ના સ્ટોલની ખાસ મુલાકાત લીધી.
તેમણે આપણી પ્રોડક્ટ્સ કઈ રીતે બને છે તેની રસપૂર્વક માહિતી મેળવી અને ઓર્ગેનિક શુદ્ધતા પ્રત્યેના અમારા પ્રયાસોની નોંધ લીધી. જ્યારે રાજ્યના અગ્રણીઓ તમારા કામને બિરદાવે, ત્યારે શુદ્ધ અને કેમિકલ-મુક્ત પ્રોડક્ટ્સ લોકો સુધી પહોંચાડવાનો અમારો ઉત્સાહ બમણો થઈ જાય છે! 🌿🙌
📍 Location: Gandhinagar