Radheeka Organic & Ayurveda

Call Directions Contact the business

Radheeka Organic & Ayurveda organic Grocery
Ayurvedic powder
dehydrated fruits chips & Fruit powder, vegetable powder
& much more.

10/11/2026

🌸 નૂતન વર્ષાભિનંદન! 🌸

આપ સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. 🙏

નવા વર્ષના રામ રામ! આ નવું વર્ષ આપના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સારું સ્વાસ્થ્ય અને ખુશીઓ લઈને આવે.

🌿 ધરતી માતાની કૃપા વરસતી રહે, 🌾 ખેતરોમાં હરિયાળી છવાય, 🙏 દરેક ઘર આંગણે આનંદ અને સમૃદ્ધિ આવે.

રાધીકા ઓર્ગેનિક એન્ડ આયુર્વેદ પરિવાર તરફથી સૌને સાલ મુબારક! ❤️

#નૂતનવર્ષાભિનંદન #નવાવર્ષનારામરામ #ગુજરાતીનવુંવર્ષ #નવાવર્ષનીશુભેચ્છાઓ #જયશ્રીકૃષ્ણ

10/10/2026

🌿❤️ Farm Love – Where My Heart Belongs! 🌾

ખેતરની માટીની સુગંધ, લીલીછમ વનસ્પતિ અને પ્રકૃતિનો સાથ… 🌱💚

ખેતી માત્ર વ્યવસાય નથી, એ મારો પ્રેમ, મારું પેશન અને મારી ઓળખ છે. 🌿✨

08/10/2026

🌿 પ્રાકૃતિક ખેતી – માત્ર ખેતી નહીં, આવનારી પેઢી માટેની જવાબદારી છે! 🌱

🌾 જ્યાં જમીનને ઝેર નહીં, જીવન મળે છે.

🐄 જ્યાં ગાય આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી ધરતીની ફળદ્રુપતા જાળવવાનો પ્રયાસ થાય છે.

🥬 જ્યાં દરેક પાકમાં ખેડૂતનો પરસેવો, પ્રકૃતિનો પ્રેમ અને સ્વસ્થ ભવિષ્યની આશા સમાયેલી છે.

💚 અમારો સંકલ્પ – જીવંત જમીન, સમૃદ્ધ ખેડૂત અને સ્વસ્થ સમાજ.

🌿 Radheeka Organic & Ayurveda 📍 કોચવાડા, વલસાડ

07/10/2026

🌿 પ્રાકૃતિક ખેડૂત હાટ – Collector Office, Valsad 🌿
🥬 તાજી અને પ્રાકૃતિક પેદાશો હવે દરરોજ ઉપલબ્ધ

📍 સ્થળ: નવી Collector Office, Valsad
🗓️ દરરોજ ચાલુ
⏰ સમય: સવારે 9:00 થી રાત્રે 8:00 વાગ્યા સુધી

🌱 પ્રાકૃતિક ખાઓ • સ્વસ્થ રહો • ખેડૂતોને પ્રોત્સાહન આપો

04/10/2026

🌱 Farm Developing… Dreams Growing! 🌱

દરરોજ થોડું નવું કામ, થોડો નવો વિકાસ અને પ્રકૃતિની વધુ નજીક. 🌿
ખેતર માત્ર વિકસી રહ્યું નથી, એક સુંદર પ્રાકૃતિક ખેતીનું મોડેલ તૈયાર થઈ રહ્યું છે. 💚

From Soil to Success 🌱
Our Farm Development Journey Continues…

30/09/2026

🌿 ગુજરાતથી દેશ અને હવે વિદેશ સુધી… ❤️

Radheeka Organic & Ayurveda – Diabetes Away Powder માટે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓથી લઈને ભારતના વિવિધ રાજ્યો તેમજ USA 🇺🇸 અને Canada 🇨🇦 સુધી સતત મળતા ઓર્ડર અમારા માટે માત્ર ઓર્ડર નથી—એ આપ સૌનો અમારા પરનો વિશ્વાસ છે. 🙏

📦 Gujarat
🇮🇳 All India
🌎 USA & Canada

આપ સૌના પ્રેમ, વિશ્વાસ અને સતત સપોર્ટ બદલ દિલથી ખૂબ ખૂબ આભાર. 💚

Radheeka Organic & Ayurveda
પ્રકૃતિથી તમારા પરિવાર સુધી… 🌿

29/09/2026

🌿 એક ટેરેસ… અનેક શાકભાજી… ભરપૂર લણણી! 🧺🥬🍆🥒

પોતાના હાથે ઉગાડેલી તાજી શાકભાજીની લણણીનો આનંદ જ કંઈક અલગ છે. 💚
🌱 Naturally Grown • Freshly Harvested • From Our Terrace Garden

રાધીકાનું બાગીચું 🌿

28/09/2026

📦✨ Today’s Parcels Are Ready!

Packed with care & ready for dispatch 🌿💚
Radheeka Organic & Ayurveda
Natural Farming Based Products 🌱

Thank you for trusting us 🙏
From our farm to your home ❤️

FarmToHome HealthyLiving Valsad

28/09/2026

વલસાડ જિલ્લા કિસાન મોરચા દ્વારા ‘મન કી બાત – પ્રાકૃતિક કૃષિ કે સાથ’ કાર્યક્રમનું આયોજન

વલસાડ જિલ્લા કિસાન મોરચા દ્વારા કોચવાડા ખાતે Radheeka Organic & Ayurvedaના પ્રાંગણમાં ‘મન કી બાત – પ્રાકૃતિક કૃષિ કે સાથ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા Hemant Kansara ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ Kamlesh Gajanan Patel જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ Hetal Patel જિલ્લા કિસાન મોરચા પ્રમુખ શ્રી રૂપેશભાઈ પટેલ Rupesh Patel કિસાન મોરચાના હોદ્દેદારશ્રીઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી Narendra Modi ના ‘મન કી બાત’ કાર્યક્રમનું શ્રવણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રાકૃતિક કૃષિનું મહત્વ, તેના દ્વારા જમીનની ફળદ્રુપતા જ

24/09/2026

🌿 सर्वे सन्तु निरामयाः 🌿
સર્વે સ્વસ્થ રહે, સર્વે નિરોગી રહે… 🙏💚
પ્રકૃતિ સાથે સ્વાસ્થ્ય તરફ એક સુંદર સફર. 🌱✨

Wellness

Address

Valsad

Telephone

+919687913776

Website

Alerts

Be the first to know and let us send you an email when Radheeka Organic & Ayurveda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Radheeka Organic & Ayurveda:

Shortcuts

Share

Nearby grocery stores