26/10/2026
વાપીમાં એક યુવક યુવતીએ વટાવી કૃરતા ની હદ
યુવક યુવતીએ એક શ્વાનને મોપેડ પાછળ બાંધી ઢસડ્યો
વાપીના બલીઠા વિસ્તારની ઘટના
જાહેર રસ્તા પર શ્વાનને પૂર ઝડપે એકટીવા પાછળ બાંધી ઢસડયો
લોકોએ વિરોધ કરતા શ્વાનને રસ્તા પર જ છોડી યુવક યુવતી ફરાર
ક્રુરતાની હદ વટાવતી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
જીવ દયાપ્રેમીઓએ ઇજાગ્રસ્ત શ્વાનને મુક્ત કરાવી આપ્યું શરણ