28/04/2026
🙏🏻 જય શ્રી કૃષ્ણ 🙏🏻
✨ ગર્વની ક્ષણ ✨
અમે ખૂબ આનંદ અને ગર્વ સાથે જણાવીએ છીએ કે
Shree Krushna Enterprise, પોરબંદર ને
અમૂલ દ્વારા પ્રતિષ્ઠિત "Certificate of Leadership" 🏆
*Highest Distinct Products Sold* 2025-26
પ્રાપ્ત થયો છે.
આ સિદ્ધિ માત્ર અમારી નથી,
પણ આપ સૌના વિશ્વાસ, સહકાર અને પ્રેમનું પરિણામ છે ❤️
અમારા તમામ ગ્રાહકો, સ્ટાફ મિત્રો, રિટેલર ભાઈઓ અને બહેનો, અમૂલ પરિવારનો દિલથી આભાર,
જેઓએ અમને અહીં સુધી પહોંચાડ્યા 🙏🏻
આપનો સાથ અમને આગળ પણ વધુ ઉત્તમ સેવા આપવા
પ્રેરણા આપતો રહેશે ✨
આભાર પોરબંદર
— Shree Krushna Enterprise
અમૂલ ડિસ્ટ્રિબ્યુટર
એસ.વી.પી.રોડ
પોરબંદર