21/08/2025
✍️Patan Social Media.
(પાટણ જીલ્લાની ઈન્ફોર્મેશન) ના વિશેષ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેનું આમંત્રણ:
"નમસ્કાર,
આપ સૌને પાટણ જીલ્લાના સમાચાર (માહિતી )ના વિષય પર ચર્ચા અને માહિતીના આદાન-પ્રદાન માટે બનાવેલા વિશેષ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે હાર્દિક આમંત્રણ.
આ ગ્રુપમાં તમે પાટણ જીલ્લા સંબંધિત પ્રશ્નો પૂછી શકો છો, તમારા અનુભવો શેર કરી શકો છો અને અન્ય સભ્યો પાસેથી માર્ગદર્શન મેળવી શકો છો...
Maulik Metiya
આભાર."