Dhyana Traders

Dhyana Traders હોલસેલ ભાવ છૂટક વેચાણ તેમજ હોમ કેર પ્રોડક્ટ

22/08/2025

Facebook પર મારા 3જા વર્ષની ઉજવણી. તમારા સતત સમર્થન બદલ આભાર. હું તમારા વિના તેને ક્યારેય બનાવી શક્યો ન હોત. 🙏🤗🎉

21/08/2025

|| આઠમાં વર્ષેમાં મંગલ પ્રવેશ નિમિત્તે આભાર ||

પૂજ્ય જલારામબાપા અને સર્વે સંતો- મહંતોના રૂડા આશીર્વાદ - પૂજ્ય વડીલોના સુભાષિશ - ભગવાન સ્વરૂપ ગ્રાહકો અને મારા માર્ગદર્શક એવા સૌ વ્યાપારીમિત્રોના સાથ - સહકારથી સાત વર્ષ પૂર્ણ કરી આઠમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા અત્યંત હર્ષની અનુભૂતિ સાથે તમામનો ૠણ સ્વીકારની ભાવના સાથે નતમસ્તક થઈ આભાર વ્યક્ત કરીએ છીએ.

ભવિષ્યમાં પણ આપ સૌ તરફથી આવો જ પ્રેમભાવ પૂર્ણ સહકાર પ્રાપ્ત થતો રહેશે તે જ અભ્યર્થના .

🙏આપના આભારી 🙏
ધ્યાના ટ્રેડર્સ
વતી,
શ્રી ભાવેશભાઈ કોટક

06/04/2025
06/04/2025

Address

નવા નરોડા અમદાવાદ
Naroda

Website

Alerts

Be the first to know and let us send you an email when Dhyana Traders posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category