Shree Mammam

Shree Mammam તમારા માટે એક માત્ર સ્થળ જે આપશે સૌથી તાજું અને સ્વાદિષ્ટ ભોજન.

ક્રિસ્પી ટેક્સ્ચર, દિલ જીતી લે એવો સ્વાદ અને દરેક પળને ખાસ બનાવે એવી ટ્રીટ. ❤️ચા હોય કે કોફી, મજા તો આ કૂકીઝ સાથે જ આવે!...
11/06/2026

ક્રિસ્પી ટેક્સ્ચર, દિલ જીતી લે એવો સ્વાદ અને દરેક પળને ખાસ બનાવે એવી ટ્રીટ. ❤️
ચા હોય કે કોફી, મજા તો આ કૂકીઝ સાથે જ આવે! ☕
📍 કુકરવાડા | મહેસાણા

👉🏻Breaking News:Your favorite sweets have officially started walking toward your home! ❤️
09/06/2026

👉🏻Breaking News:

Your favorite sweets have officially started walking toward your home! ❤️

ભૂખ લાગી છે? 😋એ હાલો... પેટનો ખાડો પૂરવા હાલો! 🤤સ્વાદનું સાચું સરનામું ❤️📍 કુકરવાડા, મહેસાણાગરમા ગરમ સમોસા 🥟, પાત્રા 🍃 ,...
06/06/2026

ભૂખ લાગી છે? 😋
એ હાલો... પેટનો ખાડો પૂરવા હાલો! 🤤
સ્વાદનું સાચું સરનામું ❤️
📍 કુકરવાડા, મહેસાણા
ગરમા ગરમ સમોસા 🥟, પાત્રા 🍃 ,કચોરી અને અનેક સ્વાદિષ્ટ વાનગીઓ તમારી રાહ જોઈ રહી છે! 😍

😋 Status Check!ભૂખ લાગી છે? તો મમમમના કરકરા મરી ગાંઠિયા સાથે દરેક બાઇટમાં માણો મસાલેદાર સ્વાદનો આનંદ! 🌶️✨ચા સાથે હોય કે ...
03/06/2026

😋 Status Check!

ભૂખ લાગી છે? તો મમમમના કરકરા મરી ગાંઠિયા સાથે દરેક બાઇટમાં માણો મસાલેદાર સ્વાદનો આનંદ! 🌶️✨

ચા સાથે હોય કે સાંજની હળવી ભૂખ, મરી ગાંઠિયા બનાવે દરેક પળને વધુ ટેસ્ટી. 🤩

📍 કુકારવાડા & મહેસાણા

The only +4 we happily accept! 😋🃏✨
01/06/2026

The only +4 we happily accept! 😋🃏✨

A train full of sweetness is about to arrive… 🚂🍰Get ready for layers of joy, creamy bites & unforgettable flavors ✨     ...
29/05/2026

A train full of sweetness is about to arrive… 🚂🍰
Get ready for layers of joy, creamy bites & unforgettable flavors ✨

મીઠાશ પણ જોઈએ…ને કરકરો ટેસ્ટ પણ 😋🔥કારણ કે સાચી ગુજરાતી જોડી એટલે..ફાફડા 🤝 જલેબી ✨
27/05/2026

મીઠાશ પણ જોઈએ…
ને કરકરો ટેસ્ટ પણ 😋🔥
કારણ કે સાચી ગુજરાતી જોડી એટલે..
ફાફડા 🤝 જલેબી ✨

Every layer tells a mango story… 💛🥭Mango Delite - the sweetest part of your day! ✨
26/05/2026

Every layer tells a mango story… 💛🥭
Mango Delite - the sweetest part of your day! ✨

ગરમા ગરમ ફરાળી ટેસ્ટનો સાચો સ્વાદ હવે દરેક બાઈટમાં! 😍🔥ફરાળી સમોસા, ખીચડી, બફ વડા, થેપલા અને ફૂલવડી સાથે બનાવો તમારું ઉપવ...
22/05/2026

ગરમા ગરમ ફરાળી ટેસ્ટનો સાચો સ્વાદ હવે દરેક બાઈટમાં! 😍🔥
ફરાળી સમોસા, ખીચડી, બફ વડા, થેપલા અને ફૂલવડી સાથે બનાવો તમારું ઉપવાસ વધુ ટેસ્ટી ✨

કમેન્ટ કરો “FARALI” 👇
અને તમારા ફેવરિટ ફરાળી ફૂડનું નામ જરૂર લખજો 😋

Craving something sweet? 😍Hot Jalabi, juicy Gulab Jambu & creamy Rasmalai await! ✨
19/05/2026

Craving something sweet? 😍
Hot Jalabi, juicy Gulab Jambu & creamy Rasmalai await! ✨

Address

Old Market Yard, Near Bus Stand, Kukarwada, Taluka/Vijapur
Mehsana
382870

Opening Hours

Monday 8:30am - 8:30pm
Tuesday 8:30am - 8:30pm
Wednesday 8:30am - 8:30pm
Thursday 8:30am - 8:30pm
Friday 8:30am - 8:30pm
Saturday 8:30am - 8:30pm
Sunday 8:30am - 8:30pm

Telephone

+919904784461

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Mammam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Shree Mammam:

Share

Category