22/03/2026
નમસ્કાર,
નેચરવૈધમાં આપનું સ્વાગત છે. ચાલો નેચરવૈધના મસાલા સાથે સ્વાદની એક નવી શરૂઆત કરીએ.
*નેચરવૈધ કાશ્મીરી મરચું પાવડર અને રેશમ પટ્ટી મરચું.*
અમારું મરચું પાવડર હાથ વિણાટથી સાફ કરી તેમાં રહેલા ખરાબ મરચાં દૂર કરી સારી ગુણવત્તાના મરચાં વાપરી તેના ડીટીયા તોડીને બનાવવામાં આવે છે તેથી બારેમાસ ભરવા લાયક રહે છે.
*નેચરવૈધ સેલમ હળદર.*
અમારી સેલમ હળદર તમિલનાડુની સૌથી લોકપ્રિય જાતોમાંની એક છે.તે તેના તેજસ્વી રંગ અને ઉત્તમ સ્વાદ માટે જાણીતી છે.
*નેચરવૈધ લકાડોંગ(મેઘાલય) હળદર.*
અમારી હળદર પાવડર મેઘાલયની પ્રખ્યાત લકાડોંગ હળદરને દળી તૈયાર કરવામાં આવે છે. લકાડોંગ હળદરમાં કર્કયુમીન નું પ્રમાણ 6 થી 7% જોવા મળે છે સામાન્ય રીતે બજારમાં મળતી હળદરમાં કર્કયુમીનનું પ્રમાણ 1.5 થી 3% જેટલું હોય છે. હળદરનું કેન્સર વિરોધી ગુણધર્મ કર્કયુમીન આભારી હોય છે.
*નેચરવૈધ ધાણાજીરું પાવડર.*
અમારું ધાણાજીરું પાવડર સારી ક્વોલિટીના ધાણા અને જીરુ માંથી બનાવવામાં આવે છે અને હાથ વિણાટથી સાફ કરી તેમાં રહેલા કાંકરા તથા બીજો કચરો દૂર કરવામાં આવે છે જેથી તેનો સ્વાદ-સુગંધ જળવાઈ રહે છે.
નોંધ : *બજાર પ્રમાણે ભાવ માં ફેરફાર શક્ય છે.*
અમારા મરચા પાવડર, મેઘાલય હળદર અને ધાણાજીરું સાથે સ્વાદની નવી શરૂઆત કરવા અને ઘરે બેઠા ઓર્ડર કરવા માટે આજે જ તમારું પૂરું એડ્રેસ પીનકોડ સાથે અમને મોકલી આપો. વધુ માહિતી માટે કોલ કરો...8866808044