KesarOrganic

Directions Website Contact the business

KesarOrganic Matushri Kesarba Orgo Farm is a manifestation of promoting healthy lifestyle and the passion for organic farming.

14/10/2026

✨ Introducing India’s FIRST Cream & Onion Topping Khakhra! 💚

A delicious innovation that brings together the traditional crunch of khakhra with the irresistible, creamy and tangy flavour of cream & onion. 😋 Every bite is a perfect blend of crunch, flavour, and something truly unique!

Ready to try this exciting twist on tradition? 💚

🛒 Shop now: https://kesarorganics.com/

MadeInIndia

07/10/2026

Tired of the same old plain khakhra ? It’s time for an upgrade. 👀✨

​We took India’s favorite crunchy snack and created the country’s first-ever Topping Khakhra concept!

Say hello to our Italian Pizza Khakhra — a legit Gen-Z flavor bomb that completely redefines guilt-free snacking.

​It tastes incredible straight out of the packet, but why stop there? Let’s turn it into an authentic thin-crust experience at home! 🍕

Stock your pantry with the crunch everyone is talking about:
🛒 Shop the best deals now at www.kesarorganics.com
​
GuiltFreeCravings SnackHack FoodReelsIndia IndianSnacks PizzaLovers

14/09/2026

🌿 શુદ્ધતા દેખાડવાની નહીં, અનુભવવાની વસ્તુ છે! 💯

આજકાલ માર્કેટમાં મળતું મગફળીનું તેલ એકદમ ટ્રાન્સપરન્ટ દેખાય છે, પણ શું તે ખરેખર શુદ્ધ છે? 🤔

પરંપરાગત રીતે બનેલું Wood Pressed (વુડ પ્રેસ્ડ) મગફળીનું તેલ કુદરતી રીતે થોડું નેચરલ, મસ્કી અને શુદ્ધ સ્વાદ તેમજ સુગંધથી ભરપૂર હોય છે.

✨ માતૃશ્રી કેસર ઓર્ગેનિક (Kesar Organics) લાવે છે પ્રીમિયમ ક્વોલિટીનું વુડ પ્રેસ્ડ તેલ, જે તમારી રસોઈને આપે અસલી સ્વાદ અને સ્વાસ્થ્ય! 🌾✨

👉 માત્ર દેખાવ પર નહીં, ક્વોલિટી અને શુદ્ધતા પર વિશ્વાસ કરો.

🛒 વધુ માહિતી અથવા ઓર્ડર માટે આજે જ અમારો સંપર્ક કરો:
📞 81281 22009

PureAndNatural HealthyLifestyle HealthyCooking

02/09/2026

શુદ્ધ અને સ્વાસ્થ્યપ્રદ લાકડાના ઘાણીનું મગફળીનું તેલ જે આપે છે તમારા રસોડાને અસલી સ્વાદ અને ગુણવત્તા! 🌿🥜

G-20 અને ગિરનાર-4 જેવી ઉત્તમ મગફળીમાંથી કુદરતી રીતે તૈયાર કરેલું 100% ઓર્ગેનિક તેલ, જે તમારા પરિવારના સ્વાસ્થ્યનું રાખે પૂરેપૂરું ધ્યાન. 💛✨

📞 વધુ માહિતી અથવા ઓર્ડર માટે સંપર્ક કરો: 81281 22009



26/08/2026

લાલ મરચું એટલે ફક્ત તીખાશ નહીં! 🌶️✨ પંચરત્ન મરચું પાવડર બને છે 5 જાતના મરચાં (રેશમ પત્તા, દેશી, લવિંગ્યા,ગોલર અને કાશ્મીરી)ના બ્લેન્ડિંગથી અને ક્રયોજેનિક ટેકનોલોજીથી જેથી એની કુદરતી સુગંધ અને તેલ જળવાઈ રહે! 🌿👌

દરેક વાનગીમાં લાવો એકદમ ઘાટો લાલ રંગ, અદ્ભુત સુગંધ અને સંતુલિત તીખાશ! 😋🍲

📞 વધુ માહિતી માટે આ નંબર ઉપર સંપર્ક કરો: 81281 22009

24/08/2026

કેસર ઓર્ગેનિક ઔષધી છાશ મસાલા સાથે પાચનતંત્ર બનાવો મજબૂત અને રહો સદા તંદુરસ્ત! 🌿🥛

૧૬ થી વધુ આયુર્વેદિક જડીબુટ્ટીઓથી બનેલો આ મસાલો વાસ્તવમાં વાસ્તવિક સ્વાસ્થ્યનું રહસ્ય છે. ✨💯

આજે જ તમારી રોજની છાશમાં આ મસાલો ઉમેરો અને રોગોથી રહો દૂર!

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો: 81281 22009 🎯📞

AyurvedaLifestyle HealthyLiving NaturalWellness OrganicLife GutHealth

22/08/2026

શાકભાજીનો લાલ રંગ જોઈને મોંમાં પાણી આવી જાય, પણ તીખાસ ઓછી અને રંગ કુદરતી જોઈએ તો કેસર ઓર્ગેનિકનું સુપર કાશ્મીરી મરચું છે બેસ્ટ! 🌶️✨

રસોઈમાં લાવે કુદરતી સુગંધ અને ભરપૂર ગુણવત્તા. 🍲

વધુ માહિતી માટે સંપર્ક કરો: 8128122009 📞

KitchenEssentials SpiceLovers

17/08/2026

તમારા રોજના બોરિંગ સ્નેક્સ જેમ કે ફ્રેન્ચ ફ્રાઈઝ, પોપકોર્ન કે નૂડલ્સને આપો એક મજેદાર ટ્વિસ્ટ! 🍟🍿

કેસર ઓર્ગેનિક્સની ખાસ ક્રાયોજેનિક ટેકનોલોજીથી બનેલી સીઝનિંગ્સ સ્પ્રિન્કલ કરો અને મેળવો એકદમ પર્ફેક્ટ ટેસ્ટ. ✨✨
આજે જ ટ્રાય કરો અને તમારો ફૂડ ટેસ્ટ અપગ્રેડ કરો!

વધુ માહિતી અથવા ઓર્ડર માટે આજે જ અમારો સંપર્ક કરો. 📞81281 22009

https://kesarorganics.com/products/flavour-fusion-seasoning?_pos=4&_psq=Seasoning&_psid=9619dd84c&_ss=e&variant=51948883411245

SnackTime SpicesOfIndia GourmetFlavors

14/08/2026

૧૬+ કુદરતી મસાલા અને આયુર્વેદિક ગુણોથી સભર કેસર ઓર્ગેનિક્સ ‘ઔષધી છાશ મસાલા’! 🌿✨
તે પાચન સુધારે છે અને તમને આપે છે તાજગી સાથે મજબૂત ઈમ્યુનિટી. 🥛💪

દરરોજ એક ચપટી ઉમેરો અને દરેક ચૂસકીમાં મેળવો અદ્ભુત સ્વાદ અને સ્વાસ્થ્ય! 😋🍃

વધુ માહિતી માટે સંપર્ક કરો: 81281 22009 📞

https://kesarorganics.com/products/aushadhi-chhas-masala?variant=52200211448109





ChaasMasala

08/08/2026

તમારી રસોઈને આપો એક નવો સ્વાદ અને અદ્ભુત ફ્લેવર! 🍲
શું તમે રોજિંદા ભોજનમાં કંઈક નવું અને ચટાકેદાર ઉમેરવા માંગો છો? Kesar Organics નું Flavour Fusion Masala તમારી દરેક વાનગીને આપશે પરફેક્ટ ટેસ્ટ અને સુગંધ. એકવાર વાપરશો તો ઘરના બધા જ આંગળા ચાટતા રહી જશે! ❤️
📞 If you want more information, contact us on: 8128122009

AuthenticSpices TastyAndHealthy IndianSpices SatvikRasoi

Address

KesarOrganic, Kailash Complex, Gundala Gate
Gondal
360311

Alerts

Be the first to know and let us send you an email when KesarOrganic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to KesarOrganic:

Shortcuts

Share