apvidhyalay82bhabhar

apvidhyalay82bhabhar apvidhyalay82bhabhar

શ્રી આનંદ પ્રકાશ વિદ્યાલય-ભાભર ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની તારીખ:-23-06-2026 ના રોજ ઊજવણી કરવામાં આ...
07/07/2026

શ્રી આનંદ પ્રકાશ વિદ્યાલય-ભાભર ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની તારીખ:-23-06-2026 ના રોજ ઊજવણી કરવામાં આવી.

શ્રી આનંદ પ્રકાશ વિદ્યાલય-ભાભર જિ.વાવ થરાદ
12/04/2026

શ્રી આનંદ પ્રકાશ વિદ્યાલય-ભાભર જિ.વાવ થરાદ

12/04/2026
શ્રી આનંદ પ્રકાશ વિદ્યાલય-ભાભર ખાતે શ્રી સરકારી વિનયન કોલેજ ભાભર તથા શાળાના સંયુક્ત ઉપક્રમે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા...
26/02/2026

શ્રી આનંદ પ્રકાશ વિદ્યાલય-ભાભર ખાતે શ્રી સરકારી વિનયન કોલેજ ભાભર તથા શાળાના સંયુક્ત ઉપક્રમે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી.

શ્રી લખનભાઈ ભાભર ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે શાળામાં સેવા આપવા બદલ શાળા પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
26/02/2026

શ્રી લખનભાઈ ભાભર ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે શાળામાં સેવા આપવા બદલ શાળા પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

શ્રી આનંદ પ્રકાશ વિદ્યાલય-ભાભર શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ પ્રોત્સાહન આપવા માટે ઈનામ આપવ...
26/02/2026

શ્રી આનંદ પ્રકાશ વિદ્યાલય-ભાભર શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ પ્રોત્સાહન આપવા માટે ઈનામ આપવામાં આવ્યા..... તથા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ શાળાના બાળકો દ્વારા નિહાળવામાં આવ્યો.

શ્રી આનંદ પ્રકાશ વિદ્યાલય-ભાભર તારીખ:-19-02-2026 ના રોજ એસ.એસ.સી. અને એચ.એસ.સી. માર્ચ:-2026 નો દિક્ષાંત સમારોહ યોજાયો. જ...
26/02/2026

શ્રી આનંદ પ્રકાશ વિદ્યાલય-ભાભર તારીખ:-19-02-2026 ના રોજ એસ.એસ.સી. અને એચ.એસ.સી. માર્ચ:-2026 નો દિક્ષાંત સમારોહ યોજાયો. જેમાં પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી તથા ગૃહપતિશ્રી તથા શાળાનો સમગ્ર પરિવાર ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.ધોરણ:-10 અને 12 ના વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ.

શ્રી આનંદ પ્રકાશ વિદ્યાલય-ભાભર ખાતે ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે સેવા આપનાર શ્રી આશીષભાઈ જોષી સુરાણાનું શાળા પરિવાર દ્વારા ...
26/02/2026

શ્રી આનંદ પ્રકાશ વિદ્યાલય-ભાભર ખાતે ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે સેવા આપનાર શ્રી આશીષભાઈ જોષી સુરાણાનું શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું.

Address

At-Bhabhar Ta-Bhabhar Dist./Banaskantha Pin
Diyodar
385320

Website

Alerts

Be the first to know and let us send you an email when apvidhyalay82bhabhar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category