02/07/2026
વન ઓળખાયેલી વનસ્પતિ આ વનસ્પતિ નુ નામ અને આનો કોઈ ઉપયોગ હોય તો જણાવશો આ ખેતર ના પાળે અને ખુલ્લી જગ્યા માં જોવા મળે છે અને આ ઉનાળા ના તડકામાં પણ લીલીછમ રહે છે આ સુગન્ધીદાર વનસ્પતિ છે આ માહીતી માત્ર જાણકારી માટે છે.