Prakutik Kheti Juth Mithivirdi

Call Directions Website Contact the business

Prakutik Kheti Juth Mithivirdi 🍃 Naturally Grown Products
☕ Tea • Grocery • Farm Fresh
📍 Bhavnagar

Azaadi ka jashn, prakriti ke saath. 🇮🇳Is Independence Day, swasth jeevan aur sustainable Bharat ki taraf ek kadam.Jai Hi...
15/08/2026

Azaadi ka jashn, prakriti ke saath. 🇮🇳
Is Independence Day, swasth jeevan aur sustainable Bharat ki taraf ek kadam.

Jai Hind | Vande Mataram

16/07/2026

કુદરતી આહાર, નિરોગી જીવનનો આધાર
ખેડૂતો પાસેથી પસંદ કરેલા કુદરતી રીતે ઉગાડેલા ઉત્પાદનો માટે આજે જ મુલાકાત લો પ્રાકૃતિક ખેતી જૂથ મીઠીવીરડી

Jai Jagannath!Bhagwan Jagannath ji ki kripa se aapke jeevan mein sukh, samriddhi, swasthya aur shanti bani rahe.Is pavit...
16/07/2026

Jai Jagannath!

Bhagwan Jagannath ji ki kripa se aapke jeevan mein sukh, samriddhi, swasthya aur shanti bani rahe.

Is pavitra Rath Yatra ke avsar par Prakrutik Kheti Juth – Mithi Virdi ki taraf se aap sabhi ko hardik shubhkamnayein.

Jai Jagannath!

14/07/2026

તમારી પોતાની Tea Brand શરૂ કરવી છે?
હવે તે બનશે સરળ!

*પ્રાકૃતિક ખેતી જૂથ મીઠીવીરડી (વિસ્તાર)* આપના માટે લાવ્યું છે..પ્રાકૃતિક ખેતીથી તૈયાર કરેલ વસંત Gold Assam Tea સાથે હવે મેળવો

હોલસેલ સપ્લાય,
વ્હાઇટ લેબલ અને પ્રાઇવેટ લેબલ સેવા,
ડિસ્ટ્રિબ્યુશન અક્રોસ ગુજરાત,

અમે શ્રેષ્ઠ ગુણવત્તાની આસામ ચા પસંદ કરીને , તમારા બ્રાન્ડ નામ સાથે માર્કેટમાં લોન્ચ કરવામાં મદદ કરીએ છીએ.

જો તમે Distributor બનવા માંગો છો અથવા
તમારી પોતાની Tea Brand શરૂ કરવા માંગો છો, તો આજે જ સંપર્ક કરો.

તમારી બ્રાન્ડ. અમારી ગુણવત્તા , સાથે મળીને સફળતા.

03/07/2026

દરરોજ ચા તો પીતા જ હોઈએ છીએ…
પણ હવે પસંદ કરો એવી ચા, જે સ્વાદ સાથે કુદરતી ગુણવત્તા પણ આપે.

આસામની પસંદગીની ચા
કુદરતી રીતે ઉગાડેલી
સ્વાદ અને તાજગી

હવે ભાવનગરમાં ઉપલબ્ધ!
📞 આજે જ ઓર્ડર કરો.

08/06/2026

Fresh • Natural • Chemical-Free

Order your organic vegetables, grains, oils, spices, jaggery, and daily essentials from Prakrutik Kheti Juth, Mithivirdi (Bhavnagar).

✅ Direct from trusted natural farmers
✅ No harmful chemicals
✅ Healthy food for your family
✅ Home delivery available in Bhavnagar

Place your order today and bring the goodness of natural farming to your home!

10/01/2026

એક જ જગ્યાએ સ્વાદ, સ્વાસ્થ્ય અને સંસ્કૃતિ 🍽✨

આવો અને માણો
🥬 ઓર્ગેનિક શાકભાજી અને ફળ
🧴 ઓર્ગેનિક પ્રોડક્ટ્સ, હર્બલ, હોમ ડેકોર
🍛 ઉંબાડીયું, રજવાડી બોળો, હળદરનું શાક, ઓળો અને ઘણી પરંપરાગત વાનગીઓ

👩‍🌾 ખેડૂતો, મહિલા ઉદ્યોગ અને હોમ-બેઝ સ્ટાર્ટઅપ્સ સાથે સીધી મુલાકાત

🗓 10 • 11
📍 જવાહર મેદાન, ભાવનગર
⏰ 10 AM – 10 PM

👉 આ અમૃત આહાર મહોત્સવ ચૂકશો નહીં
પરિવાર સાથે જરૂર આવજો ❤️

10/01/2026

પ્રાકૃતિક ખેતી જુથ – મીઠી વિરડી 🌱
9 મો અમૃત આહાર મહોત્સવ | ભાવનગર
🗓 10 • 11
📍 જવાહર મેદાન
⏰ 10 AM – 10 PM
🍎 ઓર્ગેનિક ખોરાક | 🥗 પરંપરાગત વાનગીઓ
🌍 સ્વસ્થ જીવન, સ્વસ્થ ધરતી

👉 પરિવાર સાથે જરૂરથી મુલાકાત લો
જય જવાન 🇮🇳 જય કિસાન 🚜

Address

Apple Complex
Bhavnagar

Alerts

Be the first to know and let us send you an email when Prakutik Kheti Juth Mithivirdi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Prakutik Kheti Juth Mithivirdi:

Shortcuts

Share

Category