10/06/2026
આજ રોજ ભારત દેશ ના માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ ના યશસ્વી કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કણાઁવતી મહાનગર યુવા મોરચા દ્વારા"એક પેડના કે નામ" વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો.
કાર્યક્રમ માં AMC-Amdavad Municipal Corporation ના દંડક શ્રી Atul Mishraજી,કણાઁવતી મહાનગર યુવા મોરચા ના પ્રમુખ શ્રી Ketu Patelજી,મહામંત્રી Akash Gehlotજી,Maharshi Pathak Bhudevજી,ઉપપ્રમુખ અને લોકસભા ના પ્રભારી Apurva Shuklaજી તથા શહેર યુવા મોરચાની ટીમ અને વોર્ડ ના પ્રમુખ અને મહામંત્રી શ્રી ઓ,શહેર કારોબારી સભ્ય શ્રી ઓ હાજર રહી વૃક્ષારોપણ કર્યું.