Dadajifood

Directions Website

Dadajifood Dadaji™ | Since 2019
Spices | Grains | Edible Oils
Traditional Food Products
✨“શુદ્ધતાનો સ્વાદ,પરંપરાનો વિશ્વાસ”
📞 + 91 87804 81804
📍Ahmedabad,Gujarat

05/11/2026

🥜🥜નવી સીજન નું નવું સિંગતેલ…..

🛒 For advance booking…..

Ahmedabad
☎️ 87804 81804

Surat
☎️99090 70319

📲 www.dadjiagrifoods.com

હવે તમારી રસોઈને આપો દેશી સ્વાદનો ખાસ સ્પર્શ! 🥜💛શ્રેષ્ઠ ગુણવત્તાની મગફળીમાંથી તૈયાર થતું  દાદાજી શીંગતેલ તમારા રસોડા માટ...
02/11/2026

હવે તમારી રસોઈને આપો દેશી સ્વાદનો ખાસ સ્પર્શ! 🥜💛

શ્રેષ્ઠ ગુણવત્તાની મગફળીમાંથી તૈયાર થતું દાદાજી શીંગતેલ તમારા રસોડા માટે દેશી પસંદગી.

એકવાર અજમાવો, દેશી સ્વાદનો અનુભવ કરો! 😍

📲 ઓર્ડર કરવા આજે જ સંપર્ક કરો:
☎️87804 81804
🛒www.dadajiagrifoods.com
📍 Ahmedabad | Surat

31/10/2026

💛 બાના હાથનો સ્વાદ… અને દેશી ચક્કીનો વિશ્વાસ! 🌾

યાદ છે ને બાના હાથના બનાવેલા ગરમાગરમ ઢોકળા? 😍

એ જ દેશી સ્વાદ અને પરંપરાને ફરીથી જીવંત કરવાનો એક નાનકડો પ્રયાસ!

દેશી ચક્કીમાં દળેલો ઢોકળાનો લોટ, જેમાં છે આપણા ગામડાની સુગંધ, પરંપરાની મહેક અને બાના હાથના સ્વાદની યાદો. ❤️

કારણ કે ઢોકળા તો ઘણા બનાવે, પણ બાના હાથના સ્વાદની વાત જ કંઈક અલગ છે!

🌾 દાદાજી – શુદ્ધતાનો સ્વાદ, પરંપરાનો વિશ્વાસ

🛒આજે જ મંગાવો તમારો ઢોકળાનો લોટ….

☎️ 87804 81804
📲 www.dadajiagrifoods.com

🌿 સૌરાષ્ટ્રનું સોનું – દાદાજી સિંગતેલ! 🥜💚✨ શુદ્ધતાનો સ્વાદ… પરંપરાનો વિશ્વાસ…  ✨ગુજરાતી પરંપરાની ઓળખ અને દેશી સ્વાદનો અન...
29/10/2026

🌿 સૌરાષ્ટ્રનું સોનું – દાદાજી સિંગતેલ! 🥜💚

✨ શુદ્ધતાનો સ્વાદ… પરંપરાનો વિશ્વાસ… ✨

ગુજરાતી પરંપરાની ઓળખ અને દેશી સ્વાદનો અનોખો સંગમ! ❤️

દાદાજી સિંગતેલ સાથે માણો તમારી રસોઈમાં દેશી ઘાણીના તેલનો અસલી સ્વાદ અને સુગંધ. 🥜🌾

💚 દાદાજી – The Taste of Desi
પરંપરા જે પેઢી દર પેઢી વિશ્વાસ જાળવે!

ઓર્ડર કરવા માટે :
☎️ 87804 81804
🛒 www.dadajiagrifoods.com

gujaratitradition

26/10/2026

🌿 દેશી ખાવ, શુદ્ધ ખાવ — દાદાજી સાથે વિશ્વાસથી ખાવ! 💛

આજના સમયમાં ખાવાની વસ્તુઓમાં શુદ્ધતા જાળવવી ખૂબ જ જરૂરી છે. 🌾

એટલે જ તમારા પરિવાર માટે પસંદ કરો DADAJI SINGTEL 🥜

✨ દેશી સ્વાદ
🌿 કુદરતી ગુણવત્તા
❤️ પરંપરા સાથે વિશ્વાસ
🏡 દરેક રસોઈમાં ઘર જેવો સ્વાદ

કારણ કે સ્વાદ એવો હોવો જોઈએ, જે દિલને ગમે અને પરંપરાને યાદ અપાવે. 💚

📲 આજે જ ઓર્ડર કરો!

🌐 dadajiagrifoods.com
☎️ 87804 81804

#શુદ્ધખાવ

24/10/2026

સાંભળો સાંભળો તમે જે દેશી ઘાણી ના નામે સિંગતેલ ખાય રહ્યા છો? તે લેબલ ચોંટાડેલુ તો નથી ને ? ….

🌾 દેશી સ્વાદ, દેશી પરંપરા અને વિશ્વાસની ઓળખ…

આજના આધુનિક સમયમાં પણ આપણા દાદા-દાદીના સમયનો અસલી દેશી સ્વાદ અને પરંપરા જાળવી રાખવાનો એક નાનકડો પ્રયાસ… 🙏✨

કારણ કે આપણા માટે ખાવાનું માત્ર પેટ ભરવા માટે નથી, પણ એ છે આપણા સંસ્કાર, આપણી માટી અને આપણા પરિવાર સાથે જોડાયેલી લાગણી. ❤️

Dadaji — The Taste of Desi 🌿

પરંપરાનો પ્રેમ, ગુણવત્તાનો વિશ્વાસ અને દેશીપણાનો અહેસાસ… હવે તમારા દરેક રસોડા સુધી! 🏡🌾

🌐 www.dadajiagrifoods.com
📞 +91 87804 81804

✨ જ્યાં સત્ય છે, ત્યાં વિજય છે! 🏹આ દશેરા તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા લઈને આવે. 🙏💚Dadaji Mart wishes you a Happy...
19/10/2026

✨ જ્યાં સત્ય છે, ત્યાં વિજય છે! 🏹
આ દશેરા તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા લઈને આવે. 🙏💚

Dadaji Mart wishes you a Happy Dussehra! 🌿

19/10/2026

🌱 ખેતરથી તમારા ઘર સુધી… દેશી સ્વાદ અને વિશ્વાસની વાત! 🥜❤️

મગફળી માત્ર એક દાણા નથી, એ છે આપણા ખેડૂતોની મહેનત અને દેશી પરંપરાની ઓળખ. 🇮🇳🌾

For Oder

🛒 www.dadajiagrifoods.com
☎️ 87804 81804
📍Shop No:-01, Skyline Apartment, Near Gangotri Circle, Nikol-Ahmedabad, 382350


14/10/2026

એક વાર જરૂર મુલાકાત લો અમારા દાદાજી ના દેશી સ્ટોર ની…

📍 shop no 1,sky line apartment,near Gangotri cricle,Ahmedabad-382350

📍https://share.google/16VJGcoPRfO7hC1t9

☎️ 87804 81804
🛒 www.dadajiagrifoods.com

12/10/2026

🌿શુદ્ધતા નો સ્વાદ,પરંપરાનો વિશ્વાસ 😋

આપડા વડવાઓ જે હાથ ચક્કી પદ્ધતીથી લોટ દળતા એજ પદ્ધતી થી દળેલા લોટ અને મસાલા….

તો રાહ શેની ? આજે મુલાકાત લો દાદાજી ના દેશી સ્ટોર ની.…

આજે જ ઓડર કરો ને દાદાજી નો પરંપરાગત સ્વાદ તમારા ઘરે મગાવો…

☎️ 87804 81804
🛒 www.dadajiagrifoods.com

Address

Ahmedabad
382350

Alerts

Be the first to know and let us send you an email when Dadajifood posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category