જય જવાન જય કિસાન

  • Home
  • જય જવાન જય કિસાન

જય જવાન જય કિસાન Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from જય જવાન જય કિસાન, Farmers market, Bhesan, .

04/04/2026

આમ આદમી પાર્ટી પ્રમુખ ગ્રામ પંચાયત ના વોર્ડ મા જીતવાની તેવડ નથી ને જિલ્લા પંચાયત મા જીતવાની વાતું કરે છે બોલો
તકમરિયા પીવો મગજ સાંત થાઈજસે

08/03/2026

નર્મદા નીર માટે ભેંસાણ ની આખી ભાજપ પાર્ટી બોલતી નથી બધા ચૂપ બસ 🥵🥵🥵

ભેંસાણ ગમમા ઉબેન નદી માં  #નર્મદા_ના_નીર_ના_વધામણા 🤗🤗🤗
07/03/2026

ભેંસાણ ગમમા ઉબેન નદી માં #નર્મદા_ના_નીર_ના_વધામણા
🤗🤗🤗

આંદોલન કે કોઈ પણ પ્રકાર ની મૂવમેન્ટ ને આસાની થી દબાવી દેવા માટેવર્ષોથી એક જ સિસ્ટમ ચાલે છે..સરકાર કે સ્થાનિક શાસક નેતા ન...
12/10/2025

આંદોલન કે કોઈ પણ પ્રકાર ની મૂવમેન્ટ ને આસાની થી દબાવી દેવા માટે
વર્ષોથી એક જ સિસ્ટમ ચાલે છે..
સરકાર કે સ્થાનિક શાસક નેતા ના આદેશ મુજબ પોલીસ ને આગળ કરવી
પરમિશન ન આપવી
પબ્લિક ને ઉછકેરવી
લાઠીચાર્જ કરવો
મીડિયા ને રોકવી કેમેરા છીનવા કે તોડવા
રાયોટિંગ ના ગુનાઓ દાખલ કરવા

આ બધું થઈ ગયા પછી વર્ષો સુધી નિર્દોષ લોકો કોર્ટ ના ધક્કા ઓ ખાય છે તારીખો ભરે છે નિર્દોષ માણસો ને એવી રીતે થકાવી નાખે કે છેલ્લે તમને નેતાઓ પાસે આજીજી કરાવી કેસો પાછા ખેંચવા મજબૂર કરાવે છે..માફી ઓ મંગાવે છે..
સિસ્ટમ વર્ષો થી આ રીતે જ કામ કરે છે એમાં કઈ નવું નથી..આપણે સૌ જાણીએ છીયે પણ સમય મુજબ અપડેટ થતા નથી..

આપણી માંગણીઓ ઈચ્છાઓ પૂરી કરવા માટે રોડ રસ્તાઓ પર દેખાવો કરવા કરતા આવતા ઇલેક્શન માં મત રૂપી હથિયાર નો ઉપયોગ કરી સતા પક્ષ ને જવાબ આપવો વધુ સારો રેશે

અનુભવ પર થી
Bhupendra PatelC R PaatilPMO India

Address

Bhesan

362020

Telephone

9510108090

Website

Alerts

Be the first to know and let us send you an email when જય જવાન જય કિસાન posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Grocery Store?

Share